Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગૃહમંત્રીશ્રી અમિત શાહ આવતીકાલે ગુજરાતનાં પ્રવાસે, મહેસાણાના પિલવાઈ ખાતે ઉપસ્થિત રહેશે

વિજાપુર (Vijapur)તાલુકાના પીલવઇ (Pillai)ખાતે આવેલ શેઠ જી.સી હાઇસ્કૂલ ટ્રસ્ટ સંચાલિત (GC High School)શેઠ જી.સી હાઇસ્કૂલ-શેઠ જી.સી પ્રાઇમરી સ્કૂલ દ્વારા આયોજીત આઝાદી કા અમૃત મહોત્સવ અને સ્નેહ સંમેલન યોજાનાર છે.24 ડિસેમ્બરને શનિવારે સવારે 10 કલાકે કાર્યક્રમ યોજાનાર છે.શેઠ જી.સી હાઇસ્કુલ પીલવઇની સ્થાપના 1927માં થઇ હતી. સંસ્થા તેના 95 વર્ષ પૂર્ણ કરી 100 વર્ષ 2027માં ગૌરવ સાથે પૂર્ણ કરશે. ભારતની આઝાદીના 75 વર્ષ નિમિà
ગૃહમંત્રીશ્રી અમિત શાહ આવતીકાલે ગુજરાતનાં પ્રવાસે  મહેસાણાના પિલવાઈ ખાતે ઉપસ્થિત રહેશે
વિજાપુર (Vijapur)તાલુકાના પીલવઇ (Pillai)ખાતે આવેલ શેઠ જી.સી હાઇસ્કૂલ ટ્રસ્ટ સંચાલિત (GC High School)શેઠ જી.સી હાઇસ્કૂલ-શેઠ જી.સી પ્રાઇમરી સ્કૂલ દ્વારા આયોજીત આઝાદી કા અમૃત મહોત્સવ અને સ્નેહ સંમેલન યોજાનાર છે.24 ડિસેમ્બરને શનિવારે સવારે 10 કલાકે કાર્યક્રમ યોજાનાર છે.
શેઠ જી.સી હાઇસ્કુલ પીલવઇની સ્થાપના 1927માં થઇ હતી. સંસ્થા તેના 95 વર્ષ પૂર્ણ કરી 100 વર્ષ 2027માં ગૌરવ સાથે પૂર્ણ કરશે. ભારતની આઝાદીના 75 વર્ષ નિમિત્તે અને સંસ્થાના 95 વર્ષ નિમિત્તે 24 ડિસેમ્બરના રોજ સવારે 10 કલાકે કેન્દ્રિય ગૃહમંત્રી અમીતભાઇ શાહના અધ્યક્ષ સ્થાને આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ સ્નેહ સંમેલનનો કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ(Bhupendrabhai) Patel,આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ, શિક્ષણ મંત્રી કુબેરભાઇ ડીંડોર ઉપસ્થિત રહેનાર છે. આ ઉપરાંત કેન્દ્રિય ગૃહમંત્રીશ્રી અમિત શાહ(Amit Shah)પીલઇવ ખાતે આવેલ શ્રી ગોવર્ધનજી મંદિર ખાતે દર્શન પણ કરનાર છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.